મોલારિટી = મોલની સંખ્યા / કદ (લિટરમાં) \(⇒\) \(0.01 = n/0.1 = n = 0.001\)
\(1\) મોલ \(H_2SO_4\) માં અણુઓની સંખ્યા = \(6.02\) \(\times\) \(10^{23}\)
\(0.001\) મોલ \(H_2SO_4\) માં અણુઓની સંખ્યા = \(6.02\) \(\times\) \(10^{20}\)
વિધાન $2$ : તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં કદના વાયુમાં અણુ- પરમાણુંઓ ની સંખ્યા સમાન હોતી નથી.
(પરમાણ્વીય દળ, $Ba=137\,amu, Cl=35.5\,amu$)