Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એકસમાન ચુંબકીય ક્ષેત્રમાં પાતળી સૂતરની દોરી વડે એક ગજિયા ચુંબકને સંતુલન સ્થિતિમાં લટકાવ્યું છે. તેને $60^o $ ના કોણે ભ્રમણ આપવા $W$ જેટલી ઊર્જા આપવી પડે છે. હવે આ નવી સ્થિતિમાં ચુંબકને રાખવા માટે કેટલું ટોર્ક આપવું પડે?
એક ચુંબકનો આવર્તકાળ $ 2 \,sec$ છે.પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $H$ છે. હવે તેના પર બાહય ચુંબકીય ક્ષેત્ર $F$ લગાવતા નવો આવર્તકાળ $1\, sec$ થાય છે.તો $H/F$ કેટલું થાય?
બે ત્રિજ્યા ચુંબકો સમક્ષિતિજ સમતલમાં અનુક્રમે $3 \,s$ અને $4 \,s$ ના આવર્તકાળથી દોલન કરે છે. જો તેઓની જડત્વની ચાકમાત્રાઆનો ગુણોત્તર $3:2$ હોય તો તેમની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ............. થશે.
એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ, $0.25\; T$ ના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે $30^{\circ}$ કોણ બનાવે તે રીતે મુકતાં તે $4.5 \times 10^{-2}\; J$ જેટલું ટૉર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટીક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે?