Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ, $0.25\; T$ ના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે $30^{\circ}$ કોણ બનાવે તે રીતે મુકતાં તે $4.5 \times 10^{-2}\; J$ જેટલું ટૉર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટીક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે?
બે સરખાં ગજિયા ચુંબકોને $d$ અંતરે જડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થિર વિદ્યુતભાર $Q$ ને બંને ચુંબકોનાં વચ્ચેનાં ભાગમાં $P$ બિંદુએ કેન્દ્ર $O$ થી $D$ અંતરેથી રાખવામાં આવે છે. $Q$ વિદ્યુતભાર પર લાગતું બળ
એક દ્રવ્યની સાપેક્ષ પરમીટીવીટી અને પરમીએબિલિટી અનુક્રમે $\varepsilon_{ r }$ અને $\mu_{ r }$ છે. એક ડાયામેગ્નેટીક દ્રવ્ય માટે આ રાશીઓના નીચેનામાંથી કયા મૂલ્યો સ્વીકાર્ય છે ?