$0.1 \,m ^2$ ક્ષેત્રફળ ધરાવતી સમતલ પ્લેટને સમતલ સપાટી પર મૂકેલી છે અને તે $10^{-5 }\,m$ જાડાઈની તેલની ફિલ્મ વડે સપાટીથી અલગ કરેલી છે. જેની શ્યાનતા પ્લેટને $1.5 \,N sm ^{-2}$ છે. $1 \,mm s ^{-1}$ અચળ ઝડપથી સપાટી પર ગતિ કરાવવા માટે જરરી બળ ........ $N$ હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શિરોલંબ સમતલમાં એક પાતળી નળીને વાળીને $r$ ત્રિજ્યાનું વર્તુળ બનાવવામાં આવે છે.${\rho _1}$ અને ${\rho _2}\left( {{\rho _1} > {\rho _2}} \right)$ ઘનતા ધરાવતા બે સમાન કદબા એકબીજામાં મિશ્ર ના થાય તેવા પ્રવાહી દ્વારા અડધું વર્તુળ ભરેલ છે.શિરોલંબ અને બંને પ્રવાહી મળતા હોય તે સપાટી વચ્ચે વચ્ચેનો ખૂણો $\theta$ કેટલો થાય?
તરલનો શ્યાનતા ગુણાંક $0.02$ ધરાવતા તરલને $20 \,m ^2$ જેટલો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કન્ટેનરમાં ભરવામાં આવે છે. શ્યાનતાબળ બે સ્તરો વચ્ચે $1 \,N$ જેટલું હોય તો વેગ પ્રચલન ......... $s^{-1}$
તમે એક ઓલિક ઍસિડનું મંદ દ્રાવણ લીધું છે કે જેમાં પ્રતિ $cm ^{3}$ દ્રાવણમાં ઓલિક ઍસિડનું પ્રમાણ $0.01 \,cm ^{3}$ છે. $\left(\frac{3}{40 \pi}\right)^{\frac{1}{3}} \times 10^{-3}\; cm$ ત્રિજ્યાના દ્રાવણના $100$ ટીપાંથી $4\;cm ^{2}$ ક્ષેત્રફળ ધરાવતું પાતળું સ્તર બનાવવામાં આવે છે. તેમાં ઓલિક એસિડની જાડાઈ $x \times 10^{-14} \;m$ છે. જ્યાં $x$ કેટલું હશે?
$6\,mm$ વ્યાસ ધરાવતો એક હવાનો પરપોટો $1750\,kg / m ^3$ ની ધનતા ધરાવતા દ્વાવણમાંથી $0.35\,cm / s$. ના દરે એકધારી રીતે ઉપર તરફ જાય છે. દ્રાવણનો સ્નિગધતા અંક (હવાની ધનતાને અવગણતા) $......Pas$ છે. ($g =10\,m / s ^2$ or $ms ^{-2}$ આપેલ છે.)