Question
$0.29 + 0.36$ નો સરવાળો કરો.

Answer

$0.29 + 0.36 = 0.65$
ગણતરી:
$0.29$
$+ 0.36$
$-------$
$0.65$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંખ્યા $12,000$ ની પહેલાંની અને પછીની સંખ્યા મેળવો.
આપેલા બે ખૂણામાંથી કયા ખૂણાનું માપ વધુ હશે ? અનુમાન કરો પછી તેનું માપન કરો :
મીરાં એક બાગમાં ગઈ. જેની લંબાઈ $150 \ m$ અને પહોળાઈ $80 \ m$ હતી. તેણે બાગની સીમારેખા પર ચાલીને એક પૂરો આંટો માર્યો. તેણે કેટલું અંતર કાપ્યું હશે?
દશાંશનો ઉપયોગ કરી $60 $ મિમીને સેમી સ્વરૂપે દર્શાવો.
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો : $45$
બાદબાકી કરો: $5.2 - 3.9$
વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરનાં બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે. (આકૃતિમાં $\overline{AB}$ એ વર્તુળનો વ્યાસ છે. $C$ એ તેનું કેન્દ્ર છે. ત્રિજ્યા $r$ ના સંદર્ભમાં વ્યાસ $d$ ને દર્શાવો.)
$1 : 5$ અને $3 : 15$ આપેલા ગુણોત્તરો સરખા છે. એટલે કે તે પ્રમાણમાં છે. જો હા, તો તેમને યોગ્ય રીતે લખો:
સરવાળા કરો:
$9.5 + 29.45 + 314.456$
સ્કૂલે પહોંચતા રવિને $900$ સેકન્ડ લાગે છે. જ્યારે કવિને $10$ મિનિટ લાગે છે. બંનેનો ગુણોત્તર શોધો.