Question
આપેલ સંખ્યાઓના તમામ અવયવો લખો : $45$

Answer

$45 = 1 \times 45$
$= 3 \times 15$
$= 5 \times 9$
$1, 3, 5, 9, 15$ અને $45$ એ $45$ ના અવયવ થાય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંખ્યારેખાનો ઉપયોગ કરી જવાબ મેળવોઃ $(-2) + 5$
સંખ્યા $38760414$ ને $(i)$ હિંદુ-અરેબિક પદ્ધતિમાં અને $(ii)$ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીને લખો.
નીચેના પૂર્ણાકો ઊતરતા ક્રમમાં લખો :$0, (-1), (-4), 9$
એક ટ્રકને $594 \text{ km}$ અંતર કાપવા માટે $108 \text{ L}$ ડીઝલની જરૂર પડે છે, તો $1650 \text{ km}$ અંતર કાપવા માટે તેને કેટલા લિટર ડીઝલની જરૂર પડશે?
નીચેના ગુણોત્તર શોધો: $40 \text{ cm}$ અને $1.4 \text{ m}$
એક બાળક ચિત્રો બનાવી $15$ દિવસમાં $120$ રૂપિયા કમાય છે તો $8$ દિવસમાં કેટલા કમાય ?
આકૃતિનું ક્ષેત્રફળ શોધો.
અભિવ્યક્તિ આપો : એક લંબઘનની લંબાઈ $x$ મીટર છે. લંબઘનની પહોળાઈ તેની લંબાઈના અડધા કરતાં $3$ મીટર ઓછી છે, તો લંબઘનની પહોળાઈ કેટલી હોય?
સરવાળા કરો: $3.9 + 47.8 + 12.83$
હમીદ અને અખ્તર અનુક્રમે $1$ કલાકમાં $9$ કિમી અને $12$ કિમી અંતર કાપે છે. હમીદની ઝડપ અને અખ્તરની ઝડપનો ગુણોત્તર શોધો.