Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અજ્ઞાત મોનોહાઈડ્રીક આલ્કોહોલ, $R-OH$ ના $4.5\, mg$ નો એક નમૂનાને મિથાઈલ મેગ્નેશિયમ આયોડાઈડમાં ઉમેરવામાં આવે છે. નીકળતા વાયુને ભેગો કરી તેનું કદ $3.1\,mL$ માપવામાં આવ્યું, તો અજ્ઞાત આલ્કોહોલનો અણુભાર $........\,g / mol$ છે. (નજીકનો પૂર્ણાંક)
કાર્બોનેટ $\left( M _2 CO _3\right)$ ના $1\,g$ ની વધુ પ્રમાણમાં $HCl$ સાથે પ્રક્રિયા કરતાં $CO _2$ ના $0.01\,mol$ ઉત્પન્ન કરે છે. તો $M _2 CO _3$ નું મોલર દળ $.......\,g\,mol ^{-1}$ છે.