[મોલર દળ ${KCl}=74.5$ ]
પ્રકિયા : મુજબ $1.8$ ગ્રામ ગ્લુકોઝ મેળવવા માટે $CO_2$ ના કેટલા અણુઓની જરૂર પડશે.( $C_6H_{12}O_6$ $=180$ ગ્રામ મોલ$^{-1}$) ($C= 12$, $H =1$, $O =16$)
$8\, gm$ કેલ્શિયમની પાણી સાથે $STP$ એ સંપૂર્ણ પ્રક્રિયા થાય ત્યારે કેટલા ............. $\mathrm{cm}^{-3}$ હાઈડ્રોજન ઉત્પન્ન થશે?