Question
$0.4$ મીટર બાજુવાળો ઘનનું ઘનફળ શોધો $:$

Answer

ઘનનું ઘનફળ $ 0.064 \ cm^3$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત કે મળેલી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 252$
લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે. તેના પરથી ઘનફળ શોધો.
$ xy, 2x^2y, 2xy^2 $
ત્રિકોણ $\text{PQR}$ માં $ m \angle \text{Q} = 90^\circ $ છે . જો $\text{PQ} = 3$ સેમી$, \text{QR} = 4$ સેમી તો $\text{PR}$ શોધો .
આકૃતિમાં રહેલા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 1849$
એક સ્કૂટર રૂ. $42, 000$ માં ખરીદવામાં આવ્યું . તેની કિંમતમાં $8 \%$ ના દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો, તો એક વર્ષના અંતે તેની કિંમત શોધો .
કિંમત શોધો. $: [(-13)^0 + (-14)^{-1} + (-15)^0]^{-1}$
અરુણે એક જોડી સ્કેટીંગ માટેનાં બૂટ $20 \%$ ના વળતર પર ખરીદ્યા . જો તેણે રૂ. $1600$ આપ્યા હોય, તો તેની છાપેલી કિંમત શોધો .
દરેક બહુપદી પૂર્ણવર્ગ બને તે માટે ખૂટતું પદ લખો$: 81+18 x+$
$\text{RICE}$ સમબાજુ ચતુષ્કોણ છે $x, y, z$ શોધો અને તેની સત્યાર્થતા પુરવાર કરો.