Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.32$ ગ્રામ સલ્ફરને હવામાં સર્ળીાવતા, $N.T.P$ એ $224$ મિલી $SO_2$ મળે છે. બીજા પ્રયોગમાં, સલ્ફરના વિઘટન દ્વારા સલ્ફર ડાયોકસાઇડ બને છે. $ 50\%$ સલ્ફર ધરાવે છે. આપેલ માહિતીના પરિણામો ...... નિયમનું પાલન કરે છે.
$15^\circ C$ તાપમાને $1\,g$ $NaHCO_3$ અને $Na_2CO_3$ ના મિશ્રણને ગરમ કરતા $STP$ એ $112.0\, ml$ જેટલો $CO_2$ ઉત્પન્ન થાય છે. તો આ મિશ્રણમાં રહેલા $Na_2CO_3$ નું ટકાવાર પ્રમાણ શોધો. $(Na = 23, C = 12, O = 16)$
$5.06$ ગ્રામ શુધ્ધ કયુપ્રીક ઓકસાઇડ $(CuO)$ ઉપર સંપૂર્ણ રીડકશનથી $4.04$ ગ્રામ ધાત્વીય કોપર આપે છે. બીજા પ્રયોગમાં, $1.3$ ગ્રામ ધાત્વીય કોપર નાઇટ્રીક એસિડમાં દહન પામે છે અને પ્રક્રિયામાં પરિણામી દ્વાવણને સાવચેતીપૂર્વક શુષ્ક કરતાં $1.63$ ગ્રામ $CuO$ બને છે. અહીયાં રાસાયણિક યુગ્મનો...નિયમ લાગુ પડે છે.