$N_2 + 3H_2 → 2NH_3$ પ્રક્રીયા અનુસાર બનતા એમોનીયાના દળ ..... હશે.
\( 40\) મિલી નાઈટ્રોજનના મોલ \( = \frac{{40}}{{22400}} = \frac{1}{{560}}\) મોલ
દળ = મોલ \(\times\) આણ્વીદળ \( = \frac{1}{{560}} \times 28 = 0.05\,\) ગ્રામ
તત્વયોગમીતી અનુસાર \(28\) ગ્રામ \(N_2\) દ્વારા \(NH_3\) નું દળ \(34\) ગ્રામ છે
\(\therefore \,\,\,{\text{0}}{\text{.05}}\) ગ્રામ \({{\text{N}}_{\text{2}}}\) એ
\({\text{N}}{{\text{H}}_{{\text{3 }}}}\) \( = \frac{{34}}{{28}} \times 0.05 = 0.0607\) ગ્રામ