$0.5\, kg$ દળ અને $2\, m/sec$ વેગ વાળો એક દડો દીવાલ સાથે સામાન્ય રીતે અથડાઈને પાછો તેટલી જ ઝડપે ઉછળે છે. જો દીવાલ અને દડા વચ્ચે નો સંપર્ક એક મિલિસેકંડ હોય તો દીવાલ દ્વારા દડા પર લાગેલું સરેરાશ બળ ....... $newton$ થાય.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\,kg$ દળ ઘરાવતી વસ્તુને સમક્ષિતિજની સાપેક્ષે $45^{\circ}$ ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. વસ્તુના ગતિપથને અવલોક્તા તે $(20,10)$ બિંદુમાંથી પસાર થાય છે. જો તેના ગતિપથનો સમય $T$ હોય,તો $t=\frac{T}{\sqrt{2}}$ સમયે વેગમાન સદિશ $............$ થશે.$\left[\right.$ $\left.g=10 m / s ^{2}\right]$ લો.
$m$ દળ અને $L$ લંબાઈ ધરાવતી એક નિયમિત સાંકળને દળરહિત અને ધર્ષણરહિત ગરગડી પરથી પસાર કરવામાં આવે છે. તેની $l$ જેટલી લંબાઈ એકબાજુ અને $L - l$ જેટલી લંબાઈ બીજી બાજુ લટકતી હોય તેવી વિરામ સ્થિતિમાંથી છોડવામાં આવે છે.કોઈ સમયે જ્યારે $l=\frac{L}{x}$ હોય, ત્યારે સાંંકળમાં $\frac{g}{2}$ જેટલો પ્રવેગ છે. $x$ નું મૂલ્ચ $........$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, $4 \mathrm{~kg}, 6 \mathrm{~kg}$ અને $10 \mathrm{~kg}$ ના ત્રણ ચોસલાઓ $\mathrm{M}_1, \mathrm{M}_2$ અને $\mathrm{M}_3$ ને $1$, $2$ અને $3$ દોરડાં વડે ધર્ષણરહિત ગરગડી (પુલી) વડે લટકાવવામાં આવે છે. જ્યારે તેઓ ઉપરતરફ $2 \mathrm{~ms}^{-2}$ ના પ્રવેગથી ગતિ કરે છે ત્યારે દોરડા $1$ માં તણાવ $T_1$. . . . . . $\mathrm{N}$થશે. ( $\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2$ લો.)