Question
$0.63$ મી ત્રિજ્યા ધરાવતા ગોળાનું ઘનફળ શોધો.

Answer

$ 1.05 m^3 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો. $\frac{329}{400}$
આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. $x^2 + x$
જો $\triangle P Q R$ માં $\angle P=70^{\circ}$ અને $\angle R= 3 0$, તો ત્રિકોણની કઈ બાજુનું માપ સૌથી મોટું હશે $?$ કારણ આપો.
$\Delta XYZ$ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે, જેમાં $XZ$ કર્ણ છે; તો $\angle X$ શોધો.
સમતલને કેટલા પરિમાણ હોય છે?
સરકસમાં કામ કરતો મોટરસાઇકલ-સવાર $7$ મી વ્યાસવાળા પોલા ગોલુકમાં પ્રદર્શન કરે છે. મોટરસાઇકલ-સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો.
કિરણ OY' અને કિરણ OX થી સીમિત પ્રદેશને કયું ચરણ કહે છે?
સાદું રૂપ આપો. $ [3^{\frac{1}{5}}]^4 $
શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $308$ સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ $14$ સેમી છે.આ શંકુની પાયાની ત્રિજ્યા શોધો .
નીચે આપેલા સમીકરણના બે ઉકેલ શોધો : $3y + 4 = 0$