Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધાતુની સપાટી $500\, {~nm}$ કિરણોત્સર્ગના સંપર્કમાં આવે છે. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ માટે ધાતુની થ્રેશોલ્ડ આવૃતી $4.3 \times 10^{14}\, {~Hz}$ છે. બહાર કાઢેલા ઇલેક્ટ્રોનનો વેગ $.......\,\times 10^{5} {~ms}^{-1}$ (નજીકના પૂર્ણાંકમાં) છે.
હાઈડ્રોજન વર્ણપટ્ટમાં પ્રથમ લાયમન સંક્રમણ દરમ્યાન ઊર્જા $E = 10.2 \,eV$ છે. ત્યારે એટલી જ ઊર્જા દ્વિતીય બામર શ્રેણી સંક્રમણ દરમ્યાન ...... જોવા મળે છે.
જો નાઈટ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોનીક વિન્યાસ $1s^7$ છે, તેની ઊર્જા સામાન્ય ભૂમિ અવસ્થાના વિન્યાસ $1s^2 2s^2 2p^3, $કરતાં ઓછી છે. કારણ કે ઈલેકટ્રોન કેન્દ્રની નજીક આવેલું છે. તેથી $1s^7$ જોવા મળતી નથી. નીચેના પૈકી કયા નિયમનું પાલન કરતો નથી.
જો તરંગલંબાઈ $5894\,\mathop A\limits^o $ હોય અને પ્રકાશનો વેગ $3 \times 10^8$ મીટર/સેકન્ડ અને $h$ નું મૂલ્ય $6.6252 \times 10^{-34}$ કિગ્રા મી$^2$/સેકન્ડ હોય ત્યારે સોડિયમના ફોટોનનું દળ કેટલું હશે ?
પરમાણુ પ્રોટોન, ન્યુટ્રોન તથા ઈલેકટ્રોન નો બનેલો છે. જો ન્યુટ્રોન અને ઈલેકટ્રોનનું દળ તેમનાં મૂળ દળ કરતાં અનુક્રમે અડધુ અને બમણું કરવામાં આવે તો $_6C^{12}$ ના કેન્દ્રનું દળ .....