Question
$0.7 + 0.08$ નો સરવાળો કરો.

Answer

$0.7 + 0.08 = 0.70 + 0.08 = 0.78$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$0$ અને $1$ ની વચ્ચે પાંચ સંખ્યાઓ લખો અને તેને સંખ્યારેખા ઉપર દર્શાવો.
એક ખેતરની લંબાઈ $85$  મીટર અને પહોળાઈ $65$ મીટર છે, તો આ ખેતરની ફરતે એક આંટો ફેરતાં કેટલા મીટર ચાલવું પડે?
$30$ મિનિટ અને $1.5$ કલાકનો ગુણોત્તર શોધો.
દરેક $\square$ માં જવાબ લખો.
$\frac{3}{8} = \frac{\square}{64} = \frac{9}{\square}$
$5 + (-3) = 8 - 6$ એ સમીકરણ છે? કારણ આપો.
કોઈ પણ બે $(a)$ એકી સંખ્યાઓનો સરવાળો અને $(b)$ બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય?
સમીકરણ ઉકેલો : $4 x+7=-1$
એક વર્ગમાં $20$ છોકરીઓ અને $15$ છોકરાઓ છે.
$(a)$ છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે?
$(b)$ છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો હશે?
અભિવ્યક્તિ આપો : એક નોટબુકની કિંમત રૂ. $x$ છે. કંપાસ$-$બૉક્સની કિંમત નોટબુકની કિંમતના ત્રણગણા કરતાં $5$ રૂપિયા વધારે છે, તો કંપાસ બૉક્સની કિંમત કેટલી હોય ?
સરવાળા કરો :$\frac{3}{19}+\frac{6}{19}=$