Question
દરેક $\square$ માં જવાબ લખો.
$\frac{3}{8} = \frac{\square}{64} = \frac{9}{\square}$

Answer

$\frac{3}{8} = \frac{24}{64} = \frac{9}{24}$
તેથી, ખાલી જગ્યામાં $24$ અને $24$ આવશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$23 + \frac{2}{10} + \frac{6}{1000}$ ને દશાંશ સ્વરૂપે લખો.
બાજુઓનાં માપ $12 \ m$ અને $21 \ m$ હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.
$20$ રૂપિયા $7$ પૈસા અને $21$ રૂપિયા $75$ પૈસાને દશાંશ સ્વરૂપે લખો.
સરવાળા કરો: $3 \frac{2}{5} + 2 \frac{3}{4}$
દરેક $\square$ માં જવાબ લખો:
$\frac{4}{5} = \frac{\square}{15} = \frac{16}{\square} = \frac{\square}{30} = \frac{32}{\square}$
નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબરેખાઓ દર્શાવે છે?
$(a)$ ટેબલની સપાટીની પાસપાસેની બાજુઓ
$(b)$ રેલવે ટ્રેકના પાટા
$(c)$ મૂળાક્ષર $L$ ની રચના દર્શાવતા રેખાખંડ
$(d)$ મૂળાક્ષર $V$
$20 + 9 + \frac{4}{10} + \frac{1}{100}$ ને દશાંશ સ્વરૂપે લખો.
દશાંશનો ઉપયોગ કરી $93$ મિમીને સેમી સ્વરૂપે દર્શાવો.
દશાંશનો ઉપયોગ કરી $100 \ \text{g}$ ને $\text{kg}$ સ્વરૂપે દર્શાવો.
અભિવ્યક્તિ સ્વરૂપે લખો: એક લંબચોરસ પેટીની ઊંચાઈ $h \ cm$ છે. તેની લંબાઈ ઊંચાઈ કરતાં $5$ ગણી અને પહોળાઈ લંબાઈ કરતાં $10 \ cm$ ઓછી છે. લંબાઈ અને પહોળાઈને પેટીની ઊંચાઈના સંદર્ભમાં દર્શાવો.