Question
સમીકરણ ઉકેલો : $4 x+7=-1$

Answer

$4x + 7 = -1$
$4x = -1 - 7$
$4x = -8$
$x = \frac{-8}{4}$
$x = -2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉકેલો:
(i) $\frac{4}{9} + \frac{2}{7}$
(ii) $\frac{5}{7} + \frac{1}{3}$
(iii) $\frac{3}{4} - \frac{1}{3}$
નીચેની આકૃતિની પરિમિતિ શોધો.
રશિદે ગણિતની ચોપડી માટે ₹ $35.75$ અને વિજ્ઞાનની ચોપડી માટે ₹ $32.60$ ખર્ચ્યા, તો રશિદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો
કલ્પના પાસે ₹$75.75$ છે જ્યારે મમ્મી ₹$30.25$ આપે તો કુલ કેટલા રૂપિયા થાય ?
તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો $?$
$(i)$ જો - પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં $\frac{1}{2}$ આંટો
$(ii)$ જો - પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં $\frac{11}{2}$ આંટો
$(iii)$ જો - પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં $\frac{3}{4}$ આંટો
$(iv)$ દક્ષિણમાંથી એક પૂર્ણ આંટો
નીચેનું વાક્ય ખરું છે કે ખોટું તે કહો: $21 : 6 :: 35 : 10$
રૂ. $10$ થી રૂ. $15$ અને $4$ થી $6$ ના આપેલા ગુણોત્તરો સરખા છે. એટલે કે તે પ્રમાણમાં છે. જો હા, તો તેમને યોગ્ય રીતે લખો:
સંખ્યારેખાનો ઉપયોગ કરીને નીચેની બાદબાકી મેળવો: $7 - 2$
દશાંશનો ઉપયોગ કરી $419$ સેમીને મીટર સ્વરૂપે દર્શાવો.
$8.40$ રૂપિયામાંથી $5.36$ રૂપિયા બાદ કરો.