${{H}_{2}}O\,$ ના મોલ $=\,\,\frac{\text{0}\text{.72}}{\text{18}}\,\,=\,\,0.04;\,\,\,\,C{{O}_{2}}\,$ ના મોલ $=\,\,\frac{\text{3}\text{.08}}{\text{44}}\,\,=\,\,0.07$
$\begin{align}
\because \,\,\,x\,\,:\,\,\frac{y}{2}\,\,=\,\,0.07\,\,:\,\,0.04 \\
\Rightarrow \,\,x\,\,:\,\,y\,\,=\,\,0.07\,\,:\,\,0.08\,\,\,\Rightarrow \,\,7\,\,:\,\,8 \\
\end{align}$
$\because \,\,C$ અને $\text{H}\,\,$ વચ્ચેનો ગુનોતર $\text{x}\,\,\text{:}\,\,\text{y}$ છે
$\therefore \,\,\text{C}\,\,\text{:}\,\,\text{H}\,\,=\,\,\text{7}\,\,\text{:}\,\,\text{8}$
તેથી હાઈડ્રો કાર્બન નું પ્રમાણ સૂત્ર ${{\text{C}}_{\text{7}}}{{\text{H}}_{\text{8}}}$ થાય છે
વિધાન $I:$ ટ્રોપોલોન એ એક એરોમેટિક સંયોજન છે અને તે $8 \pi$ ઇલેકટ્રોનો ધરાવે છે.
વિધાન $II:$ ટ્રોપોલોન માં $ > C = 0$ સમૂહ ના $\pi$ ઈલેકટ્રોનો એ એરોમેટિકતામાં સંકળાયેલા છે.
ઉપરના વિધાનો ના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.