હવે, \(\pi\) \(=\, iCRT\)
આપણે જાણીએ છીએ.
વોન્ટ હોફ અવયવ \((i)\,\, = \,\,\frac{{Actual\,\,number\,\,of\,\,particles\,\,in\,\,solutiomn}}{{Number\,\,of\,\,particles\,\,taken}}\) અને \(\alpha \,\, = \,\,\frac{{i\,\, - \,\,1}}{{n\,\, - \,\,1}}\)
અહી \(n\,\, = \,\,3\)
\(\alpha \,\, = \,\,\frac{{\frac{{15}}{{10.09}}\,\, - \,\,1}}{{3\,\, - \,\,1}}\,\, = \,\,\frac{{4.91}}{{10.09\,\, \times \,\,2}}\)
\(\therefore \,\,\alpha \,\, = \,\,0.2433\) અથવા \(24.33\% \)
(A)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે
(B)$Y$ ની સરખામણીમાં $\mathrm{X}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે
(C)$Y$ ની સરખામણીમાં $\mathrm{Z}$ માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે
સાચું તારણ(ણો) જણાવો.