MCQ
${(1 + 3x + 3{x^2} + {x^3})^6}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.
  • A
    ${4^{th}}$
  • B
    ${3^{rd}}$
  • ${10^{th}}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: C.
${10^{th}}$
(c) ${(1 + 3x + 3{x^2} + {x^3})^6} = {\{ {(1 + x)^3}\} ^6} = {(1 + x)^{18}}$

Hence the middle term is ${10^{th}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$10$ અવલોકનોની માહિતિનો મધ્યક અને વિચરણ શોધવામાં એક વિદ્યાર્થીએ એક અવલોકન ભૂલથી $25$ ને બદલે $52$ લીધું છે અને મધ્યક તથા વિચરણ અનુક્રમે $45$ અને $16$ મળે છે. તો સાચો મધ્યક અને વિચરણ ..... અને ..... થાય.
પરિક્ષામાં $3$ વૈકલ્પિક પ્રશ્નો છે અને દરેક પ્રશ્ન $4$ વિકલ્પ ધરાવે છે. જો વિદ્યાર્થીં બધાં જ પ્રશ્નોના સાચા ઉકેલ આપે તો જ ઉર્તીંણ જાહેર થાય તો તે કેટલી રીતે નાપાસ કરી શકે ?
જો $\sin A = \frac{1}{{\sqrt {10} }}$ અને $\sin B = \frac{1}{{\sqrt 5 }},$ કે જ્યાં $A$ અને $B$ એ ધન લઘુકોણ છે , તો $A + B = $
જો $(k-6)x^2+(k-2)y^2=24$ લંબાતિવલય દર્શાવે, તો $k=.......$
ધારો કે ત્રિકોણનું લંબકેન્દ્ર અને મધ્યકેન્દ્ર અનુક્રમે $A\left( { - 3,5} \right)$ અને $B\left( {3,3} \right)$ છે. જો આ ત્રિકોણનું પરિકેન્દ્ર $C$ હોય ,તો રેખાખંડ $AC$ જેનો વ્યાસ હોય તેવા વર્તૂળની ત્રિજયા . . .. છે.
પરવલય $4y^2 + 12x - 20y + 67 = 0$ નું નાભિ શું થાય ?
જો $\sqrt x + \frac{1}{{\sqrt x }} = 2\cos \theta ,$ તો ${x^6} + {x^{ - 6}} = $
બિંદુ $(1,1,1)$ એ $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર છે. જો $A$ અને $B$ ના યમો અનુક્રમે $(3,-5,7)$ અને $(-1,7,-6)$ હોય તો બિંદુ $C$ ના યામ ....... છે.
ચૂંટણીમાં $6$ સભ્યોમાંથી $3$ વ્યક્તિઓને ચૂંટવામાં આવે છે મતદારો પોતાની રીતે કેટલાય મતો આપી શકે પરંતુ ચુટાયેલા સભ્યોથી વધારે નહી તો કેટલી રીતે તે મત આપી શકે ?
${({x^2} - x - 1)^{99}}$ ના સહગુણકનો સરવાળો મેળવો.