Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધાતુના કાર્ય વિધેય કરતાં પાંચ અને દસ ગણી ઊર્જા ધરાવતા ફોટોનનાં બે શેરડા (પૂંજ)ને ધાતુની સપાટી ઉપર વારાફરતી આપાત કરવામાં આવે છે. બે કિસ્સાઓમાં ઉત્સર્જતા ફોટો ઈલેકટ્રોનના મહત્તમ વેગોનો ગુણોત્તર $..........$ થશે.
$2.8\ Å$ લેટાઈસ સ્પેસિંગ વાળા સ્ફટિક પર $1\ Å$ તરંગલંબાઈનું ક્ષ કિરણ પુંજ આપાત કરવામાં આવે છે. પ્રથમ ક્રમના વિવર્તન માટે બ્રેગના ................ $^o$ ખૂણાનું મૂલ્ય શોધો.