\({\rm{E}}\,\, = \,\,\frac{{{\rm{hc}}}}{\lambda }\,\, = \,\,\frac{{6.62\,\, \times \,\,{{10}^{ - 34}} \times \,\,3\,\, \times \,\,{{10}^8}}}{{4100\,\, \times \,\,{{10}^{ - 10}} \times \,\,1.6\,\, \times \,\,{{10}^{ - 19}}}}\) \(\, = \,\,3.01eV\)
અહીં, \(E > \phi_A\) અને \(E > \phi_B\) જ્યારે \(E < \phi_C\)
આથી, ધાતુ \(A\) અને \(B\) માથી ફોટોઇલેકટ્રોનનું ઉત્સર્જન થશે.
$A.$ $75\,W$ નો પારરક્ત ગોળાનું
$B.$ $10\,W$ ના પારરક્ત ગોળાનું
$C.$ $75\,W$ ના પારજાંબલી ગોળાનું
$D.$ $10\,W$ ના પારજાંબલી ગોળાનું
એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે ફોટો ઈલેકટ્રોન ઉત્સર્જિત થશે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.