$1\, amu$ દળ અને ઊર્જામાં રૂપાંતર કરતાં કેટલી ઊર્જા મળે?
  • A$ 1.67 \times {10^{ - 27}}\,gm,\,\,9.30\,\,MeV $
  • B$ 1.67 \times {10^{ - 27}}\,kg,\,\,930\,\,MeV $
  • C$ 1.67 \times {10^{ - 27}}kg,\,\,1\,\,MeV $
  • D$ 1.67 \times {10^{ - 34}}\,kg,\,\,1\,\,MeV $
Medium
Download our app for free and get startedPlay store
b
(b) \(1\) amu

It is defined as one twelfth of the mass of an unbound neutral atom of carbon\(-12\) in its nuclear and electronic ground state.

Mass of \(1\) mole \(C\) atoms \(= 12gms\)

\(1 \mathrm{amu}=\frac{12}{12 \times 6.023 \times 10^{23}}=1.66 \times 10^{-27} \mathrm{kg}\)

Energy equivalent, \(E=m c^{2}=1.66 \times 10^{-27} \mathrm{kg} \times\left(3 \times 10^{8}\right)^{2}=930 \mathrm{MeV}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ _7{N^{13}} $ ન્યુકિલયસનું $ _6{C^{13}} $ માં રૂપાંતર થાય,તો કયાં કણનું ઉત્સર્જન થાય?
    View Solution
  • 2
    નીચેની બે પ્રક્રિયાઓની $X$ અને $Y$ ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક અનુક્રમે .......

    $(I)$ $_92^U{235} + _0n^1 \,X + 35^Br85 + 3 \,_0n^1$

    $(II)$ $_3Li^6 + _1H^2 \,Y + _2He^4$

    View Solution
  • 3
    ન્યુકિલયર બળ...
    View Solution
  • 4
    રેડિયો એક્ટિવ તત્વ પ્રતિ સેકન્ડ $N$ ન્યુક્લિયસ અચળ દર થી ઉત્પન્ન થાય છે. તેનો ક્ષયનિયતાંક $\lambda$ છે. શરૂઆતમાં $N_0$ ન્યુક્લિયસ હોય તો $t\, seconds$ પછી ન્યુક્લિયસની સંખ્યા
    View Solution
  • 5
    રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી $3$ દિવસ માં $(1/3)$ માં ભાગની થાય તો $9$ દિવસમાં એક્ટિવિટી.
    View Solution
  • 6
    ન્યુટ્રીનો એવો કણ છે કે જે,
    View Solution
  • 7
    રેડિયો એક્ટિવ તત્વને દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. તે શરીરમાં વિભંજન થઈને વિકિરણ ઉત્પન્ન કરે છે. તેને ડિરેક્ટર દ્રારા વિશ્લેષ્ણ કરવામાં આવે છે. આ સારવારને
    View Solution
  • 8
    નીચેનામાંથી કયું ન્યુક્લિયસ ધીમા ન્યુટ્રોનથી વિખંડીત થાય છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી સાચું વિધાન કયું છે.
    View Solution
  • 10
    $\gamma$ કિરણનું ફોટોન ઈલેક્ટ્રોન પોઝિટ્રોનનું જોડકું રચે છે. જો ઈલેક્ટ્રોનની સ્થિર દળ ઊર્જા $0.51 \,MeV$ અને ઈલેક્ટ્રોન પોઝિટ્રોન જોડકાંની કુલ ગતિ ઊર્જા $ 0.78\, MeV$ હોય ત્યારે $\gamma$ - કિરણ ફોટોનની ઊર્જા $MeV$ માં ........છે.
    View Solution