MCQ
$1$ અને $9600$ સહિત $9600$ ના ભાજકોની સંખ્યા . . . . . મળે.                                   
  • A
    $60$
  • B
    $58$
  • $48$
  • D
    $46$

Answer

Correct option: C.
$48$
(c) Since $9600 = {2^7} \times 3 \times {5^2}$

Hence, number of divisors $ = (7 + 1)(1 + 1)(2 + 1) = 48$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચોકકસ વિચલનોનો સરવાળો ............ ની સાપેક્ષે ન્યૂનતમ રહે છે 
$\sum\limits_{n = 0}^4 {{{\left( {1009 - 2n} \right)}^4}\left( \begin{gathered}
  4 \hfill \\
  n \hfill \\ 
\end{gathered}  \right)} {\left( { - 1} \right)^n}$   ની કિમત મેળવો 
રંગમાં ભિન્ન હોય તે સિવાયના દડાને એકસમાન ધારતા જો $10$ સફેદ, $9$ લીલા અને $7$ કાળા દડા પૈકી એક અથવા વધારે દડા પસંદ કરવાની રીતોની સંખ્યા કેટલી હોય ?
ક્રમાંક $00, 01, 02, ......., 49$ ધરાવતી $50$ ટિકિટોમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ ટિકિટના ક્રમાંકના અંકોનો ગુણાકાર શૂન્ય હોય તેની સંભાવના .... છે.
જો $-1=\lim_{x \rightarrow a}\frac{a^x-x^a}{x^x-a^a}$ તો $a=.....$
$\frac{tan 3A}{tan A} = k,(k$ $\neq$ $1)$ તો નીચેનામાંથી કયું સત્ય છે ?
જો $\sin 6\theta + \sin 4\theta + \sin 2\theta = 0 $ તો $\theta = $
$(3^P + 2)$ ના વિસ્તરણમાં છેલ્લો અંક .......... મળે જ્યાં $P = 3^{4n}$ અને $n \in N$
$\mathop {\lim }\limits_{x \to {a^ + }} \frac{{|x{|^3}}}{a} - {\left[ {\frac{x}{a}} \right]^3}\,(a\, > \,0);$ ની કિમત મેળવો.

( જ્યાં $[x]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય અને $|x|$ એ માનાંક વિધયે છે)

વિધાન $1:$ $ 10$ સમાન દડાને $4$ ભિન્ન પેટીમાં $^9C_3$ રીતે ગોઠવી શકાય કે જેથી કેાઇપણ પેટી ખાલી ન રહે.

વિધાન $2$: $9$ ભિન્ન જગ્યામાંથી $3$ જગ્યાની પસંદગી $^9C_3$  રીતે થઇ શકે.