MCQ
જો $\sin 6\theta + \sin 4\theta + \sin 2\theta = 0 $ તો $\theta = $
  • $\frac{{n\pi }}{4}$ અથવા $n\pi \pm \frac{\pi }{3}$
  • B
    $\frac{{n\pi }}{4}$ અથવા $n\pi \pm \frac{\pi }{6}$
  • C
    $\frac{{n\pi }}{4}$ અથવા $2n\pi \pm \frac{\pi }{6}$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: A.
$\frac{{n\pi }}{4}$ અથવા $n\pi \pm \frac{\pi }{3}$
(a) $\sin 6\theta + \sin 4\theta + \sin 2\theta = 0$

$ \Rightarrow 2\sin 4\theta \cos 2\theta + \sin 4\theta = 0$

$ \Rightarrow $$\sin 4\theta (2\cos 2\theta + 1) = 0$

$ \Rightarrow $ $2\cos 2\theta = - 1$

$ \Rightarrow $ $\cos 2\theta = - \frac{1}{2}$

$ \Rightarrow $ $2\theta = 2n\pi \pm \frac{{2\pi }}{3} $

$\Rightarrow \theta = n\pi \pm \frac{\pi }{3}$

and $\sin 4\theta = 0 \Rightarrow 4\theta = n\pi \Rightarrow \theta = \frac{{n\pi }}{4}$

$\theta = \frac{{n\pi }}{4}$ or $n\pi \pm \frac{\pi }{3}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A, B$ અને  $C$ એ ત્રણ ગણ હોય તો   $A \cap (B \cup C) = . . . $
બરાબર ચીપેલ $52$ પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ પત્તું ફલ્લી અથવા રાજા ન હોય તેની સંભાવના ....... છે.
${7^{300}}$ નો એકમનો આંક મેળવો.
$\frac{{\sin \theta + \sin 2\theta }}{{\cos \theta + \cos 2\theta }}$ નો આવર્તમાન મેળવો.
$\lim _{x \rightarrow 0}\left(\frac{x}{\sqrt[8]{1-\sin x}-\sqrt[8]{1+\sin x}}\right)$ ની કિમંત મેળવો.
$\sqrt 2 + \sqrt 3 + \sqrt 4 + \sqrt 6 = . . ..$
વર્તૂળ${x^2} + {y^2} = 9$ને બિંદુ $(4,3)$ માંથી સ્પર્શક દોરવામાં આવે છે.તો આ બિંદુ અને સ્પર્શકથી વર્તૂળ પરના સ્પર્શબિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.
અહી  $x$ અને  $y$ બે ભિન્ન પૃણાંક છે કે જ્યાં $1 \leq x \leq 25$ અને $1 \leq y \leq 25$ છે. તો $x$ અને $y$ ને કેટલી રીતે પસંદ કરી શકાય કે જેથી  $x + y$ એ $5$ વડે વિભાજ્ય થાય.
જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $7 x^{2}-3 x-2=0$ ના બીજો હોય તો $\frac{\alpha}{1-\alpha^{2}}+\frac{\beta}{1-\beta^{2}}$ ની કિમત શોધો 
જો ત્રણ પેટી માં રહેલા દડોઓ  $3$ સફેદ અને $1$ કાળો, $2$ સફેદ અને $2$ કાળો, $1$ સફેદ અને  $3$ કાળો દડો છે. જો એક દડો યાર્દચ્છિક રીતે દરેક પેટીમાંથી પસંદ કરવામાં આવે છે તો પસંદ થયેલ દડોઓ  $2$ સફેદ અને  $1$ કાળો હોય તેની સંભાવના મેળવો.