Question
$ 1\over{7 + 3\sqrt{2}} $ ના છેદનું સંમેયીકરણ કરો.

Answer

$ {7 - 3\sqrt{2}}\over31 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણના ચાર ઉકેલ શોધો : $5x + 3y = 16$
ગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 41^3 $
$AD$ અને $BC$ એ રેખાખંડ $AB$ પરનાં સમાન લંબ છે. સાબિત કરો કે $CD$ એ $AB$ ને દુભાગે છે.
અવયવ પાડો:
$8 x^3+125 y^3+343-210 x y$
અવયવ પાડો : $ 8x^3 - 125y^3 – 60 x^2y + 150xy^2 $
નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0 $ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$  અને$ c$ ની કિંમત શોધો : $x = 3y$
સાદું રૂપ આપો. $ \frac{11^{\frac{1}{2}}}{11^{\frac{1}{4}}} $
શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ 10 સેમી છે. તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
બિંદુ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(1,1)$
$(i)$ યામ-સમતલમાં $\angle Y^{\prime} O X$નો અંદરનો ભાગ કયા ચરણનો છે ?
$(ii)$ જે બિંદુના બંને યામ વિરોધી સંજ્ઞા ધરાવતાં હોય તે બિંદુ કયા ચરણમાં હોય ?