Question
$ 1\over{\sqrt{2}} $ ના છેદનું સંમેયીકરણ કરો.

Answer

$ \sqrt{2}\over2 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x + 2 એ x^3 + 3x^2 + 5x + 6$ અને $2x + 4$ નો અવયવછે કે નહીં તે ચકાસો.
દ્રિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $x + y + 3 = 0$
$2\over9$ અને $2\over7$ વચ્ચેની ચાર સંમેય સંખ્યાઓ શોધો.
$ \triangle ABC $ ની બાજુઓ $AB, BC$ અને $CA$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P , Q$ અને $R$ છે. જો $AB = 8$ સેમી, $BC = 9$ સેમી અને $CA = 10.6$ સેમી હોય, તો $ \triangle PQR $ની પરિમિતિ શોધો.
દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો :
(1) 4x - 17 = 0
(2) 8y - 15 = 0
અવયવ પાડો : $ \frac{1}{9} a^2 – \frac{1}{49} b^2 $
સમીકરણના ચાર ઉકેલ શોધો : $2x + 59 = 20$
આપેલ દરેક બહુપદી માટે $p(0), p(1)$ અને $p(2)$ શોધો. $p(x) = (x - 1) (x + 1)$
આપેલ દરેક બહુપદીનાં શૂન્ય શોધો. $ p(x) = x - 5$
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમત શોધો :$2 x=-5 y$