Question
સમીકરણના ચાર ઉકેલ શોધો : $2x + 59 = 20$

Answer

$(0,4), (5,2), (-5,6)$, અને $(10,0)$ એ આપેલ સમીકરણ $2x+5y=20$ ના અનંત ઉકેલ પૈકીના ચાર ઉકેલ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણના ચાર ઉકેલ શોધો:
2x + 3y = 7
સાબિત કરો કે, જો ચતુષ્કોણનાં વિકર્ણો એકબીજાને કાટખૂણેદુભાગે, તો તે સમબાજુ ચતુષ્કોણ છે.

 
વિસ્તરણ કરો:
$(11 x+18)(11 x-18)$
આકૃતિમાં રેખા $PQ$ અને રેખા $RS$ એકબીજીને બિંદુ $O$માં છેદે છે. જો $\angle P O R : \angle R O Q=5: 7$ હોય, તો તમામખૂણાઓ શોધો.
બિંદુ કયા અક્ષ માં છે તે જણાવો $A(7,0) ; B (0,-3); C(-5,0); D(0,12)$
જો x - 1 એ $x^3+7 x^2+a x-3$ નો એક અવયવ હોય, તો aની કિંમત શોધો.
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$x=\frac{2}{5} y+10$
સાબિત કરો કે $1.272727 ...$ = $ 1.\overline{27} $ ને $p$ પૂર્ણાક હોય, $q$ શુન્યેતર પૂર્ણાક હોય તેવા $ p, q$ માટે $ p\over{q} $ સ્વરૂપમાં દર્શાવી શકાય છે.
અવયવ પાડો : $2 x^2+y^2+8 z^2-2 \sqrt{2} x y+4 \sqrt{ 2 } y z-8 x z$
આપેલ વિધાન પર વિચાર કરો : એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે, જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી હોય. શું આ યુક્લિડની પાંચમી પૂર્વધારણાનું એક પ્રત્યક્ષ પરિણામ છે $?$ સ્પષ્ટ કરો.