$V^{2+}(aq) + 2e^{-} \rightarrow V$, $E^o = -1.19\,V; $
$Fe^{3+}(aq) + 3e^{-} \rightarrow Fe$, $E^o = -0.04\,V:$
$Au^{3+}(aq) + 3e^{-} \rightarrow Au$, $E^o = + 1.40\,V;$
$Hg^{2+}(aq) + 2e^{-} \rightarrow Hg$, $E^o = + 0.86\,V$
જલીય દ્રાવણમાં $NO^-_{3}$ દ્રારા કયા ધાતુઓના યુગ્મનું ઓક્સિડેશન નથી થતુ?
$S_1$: વિધુતવિભાજયની સાંદ્રતા ઘટતા વાહકતા હંમેશા વધે છે.
$S_2$: વિધુતવિભાજચતી સાંદ્રતા ઘટતા મોલર વાહકતા હંમેશા વધે છે.