MCQ
$1 + {i^2} + {i^4} + {i^6} + ..... + {i^{2n}}$ એ . . . .
- Aધન
- Bઋણ
- Cશૂન્ય
- ✓મેળવી શકાય નહીં.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
$(S1)$ : જો $\operatorname{Re}(a), \operatorname{Im}(a) > 0$, હોય તો ગણ $A$ તમામ વાસ્તવિક સંખ્યાઆ સમાવે છે, અને
$(S2)$ : જો $\operatorname{Re}(a), \operatorname{Im}(a) < 0$, હોય તો ગણ $B$ તમામ વાસ્તવિક સંખ્યાઓ સમાવે છે.