MCQ
$ - 1 - i\sqrt 3 $ નો કોણાંક મેળવો.
  • A
    $\frac{{2\pi }}{3}$
  • B
    $\frac{\pi }{3}$
  • C
    $ - \frac{\pi }{3}$
  • $ - \frac{{2\pi }}{3}$

Answer

Correct option: D.
$ - \frac{{2\pi }}{3}$
(d) Let $z = - 1 - i\sqrt 3 $
then $\alpha = {\tan ^{ - 1}}\left| {\,\frac{b}{a}\,} \right| = {\tan ^{ - 1}}\left| {\, - \frac{{\sqrt 3 }}{1}\,} \right| = \frac{\pi }{3}$
Clearly, $z$ is in $III$ quadrant.
Therefore argument $\theta = - (\pi - \alpha ) = - (\pi - \pi /3) = \frac{{ - 2\pi }}{3}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે $P : y^{2}=4 a x, a>0$ એ $S$ નાભિવાળો પરવલય છે. ધારોકે પરવલય $P$ નાં સ્પર્શકો રેખા $y=3 x+5$ સાથે $\frac{\pi}{4}$ નો ખૂણો બનાવે છે, તથા પરવલય $P$ ને $A$ અને $B$માં સ્પર્શે છે. તો  $A, B$ અને $S$ સમરેખ થાય તે માટે $a$ નું મૂલ્ય $\dots\dots\dots\dots$ હશે.
ધારોકે સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની બે સંલગ્ન બાજુઓના સમીકરણો $2 x-3 y=-23$ અને $5 x+4 y=23$ છે.જો તેના એક વિકર્ણ $AC$નું સમીકરણ $3 x+7 y=23$ હોય અને બીજા વિકર્ણ થી $A$ નું અંતર $d$ હોય, તો $50 d ^2=........$
$A={1,2,3,4}$ હોય તથા સંબંધ $S:A \rightarrow A$ એ $S = {(1,1),(2,3),(3,4),(4,2)} $ થી વ્યાખ્યાયિત હોય , તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ?
જો કોઈ ધન પ્રાકૃતિક સંખ્યા  $n$ માટે, જો ${f_n}(\theta ) = \left( {\tan \frac{\theta }{2}} \right)\,(1 + \sec \theta )\,(1 + \sec 2\theta )\,(1 + \sec 4\theta )$ ..... $(1 + \sec \,{2^n}\theta )$ તો . . .
$\lim_{x \rightarrow 0} {{\left( \frac{1+\tan x}{1+\sin x} \right)}^{\cos ecx}}=.......$
ધારો કે વક્રો $4\left(x^{2}+y^{2}\right)=9$ અને $y^{2}=4 x$ ના સામાન્ય સ્પર્શકો $Q$ બિંદુમાં છેદે છે. ધારે કે $O$ કેન્દ્રવાળા એક ઉપવલયના ગૌણ અક્ષ અને પ્રધાન અક્ષ ની અર્લંધબાઈઓ અનુક્રમે $OQ$ અને $6$ છે.જો આ ઉપવલય ઉત્કેન્દ્રતા $e$ અને નાભિલંબની લંબાઈ $l$ હોય, તો $\frac{l}{ e ^{2}}=\dots\dots\dots$
અહી $S=\{1,2,3,4,5,6\} $ આપેલ છે. તો યાર્દચ્છિક પસંદ કરેલ વ્યાપ્ત વિધેય $\mathrm{g} : \mathrm{S} \to \mathrm{S}$ કે જે $g(3)=2 g(1)$ નું સમાધાન કરે છે તો તેની સંભાવના મેળવો.
$\lim_{h \rightarrow 5} \frac{{{\left( 2h+5 \right)}^{\frac{5}{2}}}-{{\left( 15 \right)}^{\frac{5}{2}}}}{{{h}^{3}}-125}=......$
જો $\sum_{r=1}^{n}r^3 -\sum_{p=1}^{n}\sum_{m=1}^{p}\sum_{r=1}^{m}1=80$, હોય તો $n$ ની શક્ય કિમત મેળવો 
$\lim_{x \rightarrow 0}\frac{(2-3x)^{-5}-2^{-5}}{x} =$ ......