MCQ
$\lim_{x \rightarrow 0} {{\left( \frac{1+\tan x}{1+\sin x} \right)}^{\cos ecx}}=.......$
  • A
    $\frac{1}{e}$
  • B
    $1$
  • $e$
  • D
    ${{e}^{2}}$

Answer

Correct option: C.
$e$
C

$\lim_{x \rightarrow 0} {{\left( \frac{1+\tan x}{1+\sin x} \right)}^{cosec x}}$

$=\lim_{x \rightarrow 0}\frac{\left(\left(1+\tan x\right)^\frac{1}{\tan x}\right)^{\sec x}}{\left(1+\sin x\right)^\frac{1}{\sin x}}$

$=\lim_{x \rightarrow 0}\frac{e^{\sec x}}{\left(1+\sin x\right)^\frac{1}{\sin x}}\Rightarrow \frac{e^{\sec 0}}{1}\Rightarrow e$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $A$ અને $B$ અનુક્રમે ચાર અને બે ઘટકો ધરાવતા બે ગણ છે.તા ઓછામાં ઓછા ત્રણ ઘટકો ધરવતા ગણ $A\times B $ ના ઉપગણોની સંખ્યા . . . . છે.
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{x^2} - \tan 2x}}{{\tan x}} = $
જો $x^{2}+9 y^{2}-4 x+3=0, x, y \in R$, હોય તો અનુક્રમે $x$ અને  $y$ એ  . . .  . અંતરાલમાં આવે.
$I_1, I_2,I_3$  સુરેખાઓ સમાંતર છે અને એક સમતલમાં આવેલી છે . $I_1 $પર બિંદુઓની કુલ સંખ્યા $m$ છે ,  $ I_2 $  પર  $ n$ બિંદુઓ $I_3$ પર  $k$ બિંદુઓ, આ બિંદુઓ આગળ શિરો બિંદુવાળા કેટલા મહત્તમ ત્રિકોણ બનાવી શકાય?
જો સંકર સંખ્યા  $z ,| z | \neq 1$ એ  $\log _{\frac{1}{\sqrt{2}}}\left(\frac{| z |+11}{(| z |-1)^{2}}\right) \leq 2 $ નું પાલન કરે છે તો $|z|$ ની મહતમ કિમંત મેળવો.
${(1 + i)^8} + {(1 - i)^8}$ = . . .
$f:R-[-1,\infty)$ પર $f(x)=(x+1)^2-1$ ૫૨ દ્વારા વ્યાખ્યાયિત વિધેય માટે જો $S=\left\{x|f(x)=f^{-1}(x)\right\}$ હોય , તો $x =$ ............ મળે.
$20$ એકસરખી બૂક $4$ વ્યક્તિઓ વચ્ચે વિભાજીત કરવામાં આવે અને જો દરેક વ્યક્તિને ઓછામાં ઓછી એક બૂક આપવામાં આવે, તો કેટલી રીતે આપી શકાય ?
ત્રણ વર્તૂળો $ x^2+ y^2 = a^2, (x - c)^2 + y^2 = a^2$  અને  $x^2+ (y - b)^2 = a^2 $ નું મૂલાક્ષ કેન્દ્ર  (Radical Center) મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{e^{\frac{1}{x}}}}}{{{e^{\left( {\frac{1}{x} + 1} \right)}}}} = $