$(a)$ ગુરૂત્વાકર્ષી અચળાંક $(G)$ | $(i)$ $\left[ L ^{2} T ^{-2}\right]$ |
$(b)$ ગુરૂત્વાકર્ષીય સ્થિતિ ઊર્જા | $(ii)$ $\left[ M ^{-1} L ^{3} T ^{-2}\right]$ |
$(c)$ ગુરુત્વીય સ્થિતિમાન | $(iii)$ $\left[ LT ^{-2}\right]$ |
$(d)$ ગુરૂત્વીય તીવ્રતા | $(iv)$ $\left[ ML ^{2} T ^{-2}\right]$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
વિધાન $A$ : પૃથ્વીને વાતાવરણ છે. જ્યારે ચંદ્રને વાતાવરણ નથી.
કારણ $R$ : યંદ્ર પરનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ કરતાં ખૂબજ આછો છે.
ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા ને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.