$H_2O$ ની સંખ્યા $=$ $55.4 \times 6.023 \times 10^{23} $
$H^+$ આયનની સંખ્યા અને $H_2O$ નો ગુણોત્તર $ = \frac{{{{10}^{ - 7}} \times 6.023 \times {{10}^{23}}}}{{55.4 \times 6.023 \times {{10}^{23}}}} = 1:55.4 \times {10^7}$
માટે, $55 $ કરોડ અને $40$ લાખ પાણીના અણુઓમાંથી એક અણુ આયનીકરણ પામે છે.
માત્ર એક $H^+$ આયન.