$i\,\, HCO_3$ $ii. \,H_3O^+$
$iii.\, HSO_4^-$ $iv.\, HSO_3F$
તો તેમની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ જણાવો.
$[$આપેલ : પાણીમાં $Ca ( OH )_{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $=5.5 \times 10^{-6}$ છે.$]$
એમોનિયા દ્રાવણની $pH$ શું હશે?
(એમોનિયા દ્રાવણનો $pK_b$ $4.74$ છે).