પાણીનું આણ્વીય દળ \(= 18\) ગ્રામ
\(18\) ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા = \(N_A\)
\(1000\) ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા \( = \,\,\frac{{{N_A}}}{{18}} \times 1000\,\)
\(\, = \,\,55.5\,\,{N_A}\) અણુઓ
$N_2 + 3H_2 → 2NH_3$ પ્રક્રીયા અનુસાર બનતા એમોનીયાના દળ ..... હશે.