\(CH_3COOH\) નું આણ્વીયદળ \(= 60\) ગ્રામ/મોલ
આણ્વીયદળ = વજન / મોલ
વજન \(= 60 \times 2.05 = 123\) ગ્રામ;
ઘનતા = વજન/કદ = દ્ગાવણનું વજન \(= 1.02\) \(\times\) \(1000 = 1020\) ગ્રામ
દ્ગાવક (પાણી)નું વજન \(= 1020 - 123 = 897\) ગ્રામ \(= 0.897\) કિગ્રા
મોલાલિટી = ( દ્ગાવ્યનું વજન (ગ્રામમાં) ) / ( દ્ગાવ્યનો અણુભાર \(\times\) દ્ગાવકનું વજન (કિલોગ્રામમાં))
\( = \frac{{123}}{{60 \times 0.897}} = 2.28\)