આથી, અંતર બમણું થતાં, ઉત્સર્જાતા ફોટોઇલેકટ્રૉનની સંખ્યા ચોથા ભાગની થાય
$A$. ફોટોનની ઊર્જા $E=h v$ છે.
$B$. ફોટોનનો વેગ $c$ છે.
$C$. ફોટોનનું વેગમાન $p=\frac{h v}{c}$ છે.
$D$. ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે.
$E$. ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.
વિધાન $-1$ : ડેવીસન-ગર્મરના પ્રયોગે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ શોધી કાઢી.
વિધાન $-2$ : જો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે તો તેમનું વ્યતિકરણ અને વિવર્તન થઈ શકે.