વિધાન $-1$ : ડેવીસન-ગર્મરના પ્રયોગે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ શોધી કાઢી.
વિધાન $-2$ : જો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે તો તેમનું વ્યતિકરણ અને વિવર્તન થઈ શકે.
ક્થન $A$ : જો આપાત વિકિરણની ઊર્જા ફોટો-ધાતુનું વર્કફંક્શન (કાર્યવિધેય) કરતાં ઓછી હોય તો ફોટોઈલેક્ટ્રિક અસર મળશે નહી.
ક્થન $R$ : જો આપાત વિકિરણની ઊર્જા ધાતુના કાર્યવિધેય જેટલી હશે તો ફોટોઇલેક્ટ્રોનની ગતિઊર્જા શૂન્ય થશે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો