Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળિયાને બીજા સમાન દ્રવ્યમાથી બનાવેલ $l/2$ લંબાઈ અને $r/2$ ત્રિજ્યા ધરાવતા સળિયા સાથે જોડેલ છે. નાના સળિયાનો છૂટો છેડો છત સાથે બાંધેલો છે અને મોટા સળિયાના છૂટા છેડા પર $\theta°$ વળ ચડાવવામાં આવે તો બંનેના જોડાણના સ્થાન પર વળનો ખૂણો કેટલો થાય $?$
એક સળિયાના બે છેડા પર તાપમાન $20^oC$ છે .સળિયાના દ્રવ્ય માટે રેખીય પ્રસરણનો અચળાંક $1.1 \times {10^{ - 5}}/^\circ C$ અને યંગ મોડ્યુલસ $1.2 \times {10^{11}}\,N/m$ છે. જ્યારે સળિયાનું તાપમાન $10^oC$ થાય ત્યારે તેમાં ઉત્પન્ન થયેલું પ્રતિબળ કેટલું હોય ?
બે સમાન દ્રવ્યના તાર $A$ અને $B$ જેની ત્રિજ્યા અને લંબાઇનો ગુણોત્તર અનુક્રમે $2:1$ અને $4:1$ છે બંનેની લંબાઈમાં સમાન ફેરફાર કરવા માટે લગાવવા પડતાં લંબબળનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ $ ?$