હવે \(18\) ગ્રામ પાણી \(6.023 \times 10^{23}\) અણુઓ ધરાવે તો
\(1\) ગ્રામ પાણી \(\frac{{6.023 \times {{10}^{23}}}}{{18}}\) અણુઓ \( = 3.34 \times {10^{22}} \) અણુઓ ધરાવે છે.
$N_2 + 3H_2 → 2NH_3$ પ્રક્રીયા અનુસાર બનતા એમોનીયાના દળ ..... હશે.
$(H_2SO_4$ તો દ્રાવણની ઘનતા $=1.83\, g/mL)$
વિભાગ $A$ |
વિભાગ $B$ |
1. 55.55 મોલ |
(P) સુક્રોઝના $6.022 \times10^{23}$ અણુ |
2. 2 મોલ |
(Q) 1.8 ગ્રામ $H_2O$ |
3. 0.1 મોલ |
(R) 126 ગ્રામ $HNO_3$ |
4. 0.01 મોલ |
(S) 1 લિટર શુદ્વ પાણી |