Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2.16$ ગ્રામ ઘાત્વીય કોપરની સાથે નાઈટ્રીક એસિડ પ્રક્રિયા કર્યા પછી કોપર ઓક્સાઈડનું વજન $2.70$ ગ્રામ છે. બીજા પ્રયોગમાં $1.15$ ગ્રામ કોપર ઓક્સાઈડ ઉપર રીડકશન કરતા $0.92$ ગ્રામ કોપર નીપજમાં મળે છે. આપેલ માહિતીના પરિણામો ...... નિયમનું પાલન કરે છે.
સંપૂર્ણ દહન કર્યા બાદ $22 \mathrm{~g} \mathrm{CO}_2$ ને ઉત્પન્ન કરવા માટે મિથેનનું જરૂરી દળ _________$\mathrm{g}$ છે. (મોલરદળ $\mathrm{g} \mathrm{mol}^{-1}$ માં આપેલ છે $\mathrm{C}=12.0$ $ \mathrm{H}=1.0 $ $ \mathrm{O}=16.0)$