[આપેલ : ફેરાડે અચળાંક $F =96500\,C\,mol ^{-1}$ $STP$ પર, આદર્શ વાયુ નું મોલર કદ $22.7\,L\,mol ^{-1}$ છે. ]
$ = 1.33\,V$ ; $E_{Cl/C{l^ - }}^ o = 1.36\,V$
ઉપરની માહિતીના આધારે પ્રબળ ઓક્સિડેશન કર્તા કયો છે?
વિધાન $I :\,KI$ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારો સીધો થાય છે.
વિધાન $II :$ કાર્બોનીક એસિડ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારે ધીમો થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.