$1-$ પ્રોપેનોલ પ્રોપેનાલ (આલ્ડીહાઇડ)
$C{H_3}C{H_2}CHO$ ફેહલીંગ દ્રાવણ સાથે પોઝીટીવ કસોટી આપે છે.
$C{H_3} - CHOH - C{H_3}\,\xrightarrow{{Cu,\,\Delta }}\,C{H_3} - CO - C{H_3}$
$2-$ પ્રોપેનોલ પ્રોપેનોન કિટોન
$CH_3COCH_3$ ફેહલીંગ દ્રાવણ સાથે પોઝીટીવ કસોટી આપતો નથી. $KMnO_4$ અથવા એસિડીક ડાયક્રોમેટ, $1-$ પ્રોપેનોલ નું ઓક્સિડેશન થઇ પ્રોપેનોઇક એસિડ બને છે જે ફેહલીંગ દ્રાવણથી કસોટી થઇ શકતી નથી, જ્યારે સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રોપેનોલનું ડિહાઇડ્રેશન થઇ પ્રોપીન બનાવે છે જે પણ ફેહલીંગ કસોટી આપી શકતો નથી.
કથન $A$ : બ્યુટેન $-1-$ આલ એ ઈથોકસીનઈથેન કરતાં ઊચુ ઉત્કલનબિંદુ ધરાવે છે.
કારણ $R$ : સંખ્યાતમ્ક હાઇડ્રોજન બંધન એ અણુઓના પ્રબળ સુયોજન તરફ દોરી જાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
આ પ્રક્રિયા વિશેનું તમામ સાચું વિધાન કયું છે ?
$(1)$ નિર્જલીકરણ $(2)\, E_2$ પદ્ધતિ
$(3)$ કાર્બન સ્કેલટન નું સ્થળાંતર $(4)$ સૌથી વધુ સ્થિર આલ્કીન રચાય છે
$(5)$એક તબક્કા પ્રક્રિયા