\(1-\) પ્રોપેનોલ પ્રોપેનાલ (આલ્ડીહાઇડ)
\(C{H_3}C{H_2}CHO\) ફેહલીંગ દ્રાવણ સાથે પોઝીટીવ કસોટી આપે છે.
\(C{H_3} - CHOH - C{H_3}\,\xrightarrow{{Cu,\,\Delta }}\,C{H_3} - CO - C{H_3}\)
\(2-\) પ્રોપેનોલ પ્રોપેનોન કિટોન
\(CH_3COCH_3\) ફેહલીંગ દ્રાવણ સાથે પોઝીટીવ કસોટી આપતો નથી. \(KMnO_4\) અથવા એસિડીક ડાયક્રોમેટ, \(1-\) પ્રોપેનોલ નું ઓક્સિડેશન થઇ પ્રોપેનોઇક એસિડ બને છે જે ફેહલીંગ દ્રાવણથી કસોટી થઇ શકતી નથી, જ્યારે સાંદ્ર \(H_2SO_4\) સાથે પ્રોપેનોલનું ડિહાઇડ્રેશન થઇ પ્રોપીન બનાવે છે જે પણ ફેહલીંગ કસોટી આપી શકતો નથી.

| List $I$ (સંયોજન) | List $II$ ($Pk_a$ મૂલ્ય) |
| $A$. ઈથેનોલ | $I$. $10.0$ |
| $B$. ફિનોલ | $II$. $15.9$ |
| $C$. $m-$ નાઈટ્રોફિનોલ | $III$. $7.1$ |
| $D$. $p-$ નાઈટોકિનોલ | $IV$. $8.3$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
ફિનોલ $\xrightarrow{{Zn}}A\xrightarrow[{HN{O_3},{{60}\,^o}C}]{{{H_2}S{O_4}}}B\xrightarrow[{NaOH{_{(aq)}}}]{{Zn}}C$