Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કૌસમાં આપેલ ચાર વિદ્યુત વિભાજ્ય $P, Q, R$ અને $S$ ની વિશિષ્ટ વાહકતા ઓહ્મ$^{-1}$ સેમી$^{-1}$ માં આપેલ છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા કોણ મહત્તમ અવરોધ ધરાવે છે?
$P (5.0 × 10^{-5}), Q (7.0 × 10^{-8}), R (1.0 × 10^{-10}), S (9.2 × 10^{-3})$
આલ્કલી તત્વો $A,\,B,\,C$ અને $D$ નાં પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટૅન્શિયલ $( E^{0}_{Red} )$ અનુક્રમે $-3.05\,V,\,\, -1.66\, V, \,\,-0.40\,V$ અને $0.80\,V$ છે, તો ...... સૌથી વધુ પ્રતિક્રિયાત્મક (ક્રિયાશીલ) હશે ?
$Cr, Mn, Fe$ અને $Co$ માટે $E_{{M^{3 + }}/{M^{2 + }}}^ \circ $ ના મૂલ્યો અનુક્રમે $0.41, +1.57, + 0.77$ અને $+1.97\, V$ છે. આમાંથી કઈ ધાતુ એ $+2$ થી $+3$ ઓક્સિડેશન અવસ્થામાં પરિવર્તન થાય છે.