MCQ
$\frac{1- x + x ^2}{1+ x + x ^2}$ નું ન્યૂનતમ મૂલ્ય..........છે.
  • A
    $0$
  • $\frac{1}{3}$
  • C
    1
  • D
    3

Answer

Correct option: B.
$\frac{1}{3}$
$\frac{1}{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$176$  સે.મી. પરિમિતિવાળા લંબચોરસનું મહત્તમ ક્ષેત્રફળ .......... $sq. cms.$
રેખાઓ $\frac{{x\, - \,2}}{1}\,\, = \,\,\frac{{y\, - \,3}}{1}\,\, = \,\,\frac{{z\, - \,4}}{{ - k}}$ અને $\frac{{x\, - \,1}}{k}\,\, = \,\,\frac{{y\, - \,4}}{2}\,\, = \,\,\frac{{z\, - \,5}}{1}$ સમતલીય હોય તો  $k= . . . ..$
$\{ \,(x,\,y):{x^2} + {y^2} \le 1 \le x + y\} $ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
ધારો કે $\overrightarrow{\mathrm{a}}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}, \overrightarrow{\mathrm{b}}=2 \hat{i}+3 \hat{j}-5 \hat{k}$ અને $\overrightarrow{\mathrm{c}}=3 \hat{i}-\hat{j}+\lambda \hat{k}$ ત્રણ સદીશો છે. ધારો કે $\overrightarrow{\mathrm{r}}$ એ $\overrightarrow{\mathrm{b}}+\vec{c}$ તરફ એકમ સદીશો છે. ને $\overrightarrow{\mathrm{r}} \cdot \overrightarrow{\mathrm{a}}=3$ હોય, તો $3 \lambda=$..................
જો  $\int \frac{\sin x}{\sin ^{3} x+\cos ^{3} x} d x=$

$\alpha \log _{\mathrm{e}}|1+\tan \mathrm{x}|+\beta \log _{\mathrm{c}}\left|1-\tan \mathrm{x}+\tan ^{2} \mathrm{x}\right|+\gamma \tan ^{-1}\left(\frac{2 \tan \mathrm{x}-1}{\sqrt{3}}\right)+\mathrm{C}$

કે જ્યાં  $\mathrm{C}$ એ સંકલન અચળાંક છે તો  $18\left(\alpha+\beta+\gamma^{2}\right)$ ની કિમંત મેળવો.

શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}3&{ - 2}\\1&4\end{array}} \right]$ નો વ્યસ્ત મેળવો.
$A = \{ (x,y)|y \ge {x^2} - 5x + 4,\,x + y \ge 1,\,y \le 0\} $ દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .
જો $A=\left[\begin{matrix}1 & 0 \\1 & 1 \\\end{matrix}\right]$ અને $I=\left[\begin{matrix}1 & 0 \\0 & 1 \\\end{matrix}\right],n\geq1$ માટે કયું વિધાન ગાણિતીક અનુમાનના નીયમનું પાલન કરે છે.

રેખા $\frac{x-1}{1}=\frac{y-2}{2}=\frac{z-3}{3}$ ને સમાવતું તથા $\frac{x}{1}=\frac{y}{1}=\frac{z}{4}$ રેખાને સમાંત૨ સમતલ $..........$ બિંદુમાંથી ૫સા૨ થાય છે.
જો $A$ અને $B$ એ બે ઘટનાઓ છે કે જેથી $P\,(A) \ne 0$ અને $P\,(B) \ne 1,$ તો $P\,\left( {\frac{{\bar A}}{{\bar B}}} \right) = $