MCQ
$176$  સે.મી. પરિમિતિવાળા લંબચોરસનું મહત્તમ ક્ષેત્રફળ .......... $sq. cms.$
  • A
    $1936$
  • B
    $1854$
  • C
    $2110$
  • D
    એકપણ નહિ

Answer

Let the length of rectangle be $x$, then width $=(176 / 2-x)=(88-x)$

$\therefore$ Area $= A = x (88- x )=88 x - x ^2$

nor for area to be maximum, $\left(\frac{d A}{d x}\right)=0$

$88-2 x=0$

or $x=88 / 2=44$

$\therefore$ maximum area $= x (88- x )=44(88-44)=44^2=1936$ sq unit

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી  $y=y(x)$ એ વિકલ સમીકરણ $\frac{ dy }{ dx }+\frac{1}{ x ^{2}-1} y =\left(\frac{ x -1}{ x +1}\right)^{\frac{1}{2}}$, $x>1$ નો ઉકેલ છે કે બિંદુ $\left(2, \sqrt{\frac{1}{3}}\right)$ માંથી પસાર થાય છે તો $\sqrt{7} y (8)$ ની કિમંત મેળવો.
વિધાન $ - I : $ અંકો $1, 2^{1/2}, 3^{1/3}, 4^{1/4}, 5^{1/5}, 6^{1/6}, 7^{1/7}$ માંથી મહત્તમ $3^{1/3 }$ છે.

કારણ :વિધાન $- II : x^{1/x}$ એ $0 < x < e $ માટે વધે અને $x > e $ માટે ઘટે છે.

$\left| {\,\begin{array}{*{20}{c}}1&a&{{a^2}}\\1&b&{{b^2}}\\1&c&{{c^2}}\end{array}\,} \right| = $
$\int\limits_0^1 {\left| {\sin 2\pi x} \right|\,\,dx = ............} $
$\int_{}^{} {\cos \sqrt x \;dx = } $
આપેલ સમીકરણની સંહતિ માટે 

$x+y+z=6$

$x+2 y+\alpha z=10$

$x+3 y+5 z=\beta$, નીચે ના પૈકી ક્યૂ અસત્ય છે ?

$2$ મીટર ઊંચાઈનો એક માણસ $6$ કિમી/કલાકની અચળ ઝડપે $6$ મીટર ઊંચા લાઈટના થાંભલાથી દૂર જઈ રહ્યો છે. તેના પડછાયાની લંબાઈ વધવાનો દર $...... $ કિમી/કલાક છે.
$ \mathrm{S}=(-1, \infty)$  અને $ \mathrm{f}: \mathrm{S} \rightarrow \mathbb{R} $  $ \mathrm{f}(\mathrm{x})=\int_{-1}^{\mathrm{x}}\left(\mathrm{e}^{\mathrm{t}}-1\right)^{11}(2 \mathrm{t}-1)^5(\mathrm{t}-2)^7(\mathrm{t}-3)^{12}(2 \mathrm{t}-10)^6$ છે. $p=x$ ની કિંમતોના વર્ગોનો સરવાળો કે જ્યાં $f(x)$ એ $S$ પર સ્થાનીય મહત્તમ હોય અને $q=x$ ની કિંમતનો સરવાળો કે  જ્યાં $f(x)$ એ $S$ પર સ્થાનિય ન્યુનત્તમ હોય તો $p^2+2 q=$
જો બિંદુ $(\beta , 0, \beta )\, (\beta  \neq 0)$ નું રેખા $\frac{x}{1} = \frac{{y - 1}}{0} = \frac{{z + 1}}{{ - 1}}$ થી લંબઅંતર $\sqrt {\frac{3}{2}} $ હોય તો  $\beta $ મેળવો.
વિધેય $f( x )=\frac{ x }{\log x }, x >1$ એ..............અંતરાલમાં વધતું વિઘેય છે.