MCQ
${(1 + x)^{2n + 2}}$ ના વિસ્તરણમાં મહતમ સહગુણક મેળવો.
  • A
    $\frac{{(2n)!}}{{{{(n!)}^2}}}$
  • $\frac{{(2n + 2)!}}{{{{\{ (n + 1)!\} }^2}}}$
  • C
    $\frac{{(2n + 2)!}}{{n!(n + 1)!}}$
  • D
    $\frac{{(2n)!}}{{n!(n + 1)!}}$

Answer

Correct option: B.
$\frac{{(2n + 2)!}}{{{{\{ (n + 1)!\} }^2}}}$
b
(b) Greatest coefficient of ${(1 + x)^{2n + 2}}$ is $ = {\,^{(2n + 2)}}{C_{n + 1}} = \frac{{(2n + 2)!}}{{{{\{ (n + 1)!\} }^2}}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો નિયામિકાઓ વચ્ચેનું અંતર એ નાભિઓ વચ્ચેના અંતર કરતા ત્રણ ગણું હોય, તો ઉપવલયની ઉત્કેન્દ્રતા.....
જો શ્રેણી

$\frac{1}{5}+\frac{2}{65}+\frac{3}{325}+\frac{4}{1025}+\frac{5}{2501}+\ldots$ ના પ્રથમ દસ પદ્દોનો સરવાળો $\frac{ m }{ n }$ છે, જ્યાં $m$ અને $n$ પ૨સ્પર અવિભાજય  સંખ્યાઓ છે, તો  $m + n =\dots\dots\dots$

$7$ પુરૂષો અને $7$ સ્ત્રીઓ વર્તૂળાકાર ટેબલની ફરતે એવી કેટલી રીતે બેસી શકે જેમાં બે સ્ત્રી એક સાથે ન બેસી શકે.
જો $A$, $B$ અને $C$ એ સાર્વત્રિક ગણ $U$ ના ઉપગણો હોય, તો $\left(A' \cap B' \cap C\right) \cup \left(B \cap C\right) \cup \left(A \cap C\right) =$ ...................
$|\sin 2x|$ નો આવર્તમાન મેળવો.
જો સંકર સંખ્યા $z$ એ એવી મળે કે જેથી $\left| {z - \frac{{25}}{z}} \right| = 24$ થાય તો ઉગમબિંદુ થી સંકર સંખ્યા $z$ સુધીનું મહત્તમ અંતર મેળવો 
જો $a$ અને $c$ એ વાસ્તવિક સંખ્યાઓ છે  અને ઉપવલય $\frac{{{x^2}}}{{4{c^2}}} + \frac{{{y^2}}}{{{c^2}}} = 1$ ના વર્તુળ $x^2 + y^2 = 9a^2$ માં ચાર ભિન્ન બિંદુઓ સામાન્ય હોય તો .... 
${\left( {x - \frac{3}{{{x^2}}}} \right)^9}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
રેખા $12 x \,\cos \theta+5 y \,\sin \theta=60$ એ આપેલ પૈકી ક્યાં વક્રનો સ્પર્શક છે ?
જો $z$ એ આર્ગન્ડ સમતલમાં સંકર સંખ્યા હોય તો સમીકરણ $|z - 2| + |z + 2| = 8$ એ દર્શાવે.