MCQ
${\left( {x - \frac{3}{{{x^2}}}} \right)^9}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
  • A
    અસ્તિત્વ નથી.
  • B
    $^9{C_2}$
  • C
    $2268$
  • $-2268$

Answer

Correct option: D.
$-2268$
(d) ${T_{r + 1}} = {\,^9}{C_r}{(x)^{9 - r}}{\left( { - \frac{3}{{{x^2}}}} \right)^r}$

= $^9{C_r}{( - 3)^r}{(x)^{9 - 3r}}$

For term independent of $x$, $9 - 3r = 0 \Rightarrow r = 3$

${T_4} = {\,^9}{C_3}\,{( - 3)^3} = - 2268$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $E$ = $x^{2017} + y^{2017} + z^{2017} -2017xyz$ (જ્યાં $x, y, z \geq  0$ ), હોય તો $E$ ની ન્યૂનતમ કિમત મેળવો 
જો $\alpha $, $\beta $ અને $\gamma $ એ $G.P.$ ના ક્રમિકપદ છે કે જેથી સમીકરણ $\alpha x^2 + 2\beta x + \gamma  = 0$ અને $x^2 + x -1 = 0$ ને સમાન્ય ઉકેલ મળે તો  $\alpha(\beta  + \gamma )$ ની કિમત મેળવો. 
જો $\tan A = 2\tan B + \cot B,$ તો $2\tan (A - B) = $
વિધાન $-I :$ જો સમીકરણ $x^2 + 2(a - 3)x + 9 = 0$, $a\in  R$ ના બીજ $\alpha$, $\beta$ હોય અને $\alpha < 6 < \beta$ હોય, તો $a < -3/4$ થાય.

વિધાન $-II :$ જો $f(x) = x^2 + 2(a - 3)x + 9$ હોય, તો $f(6) < 0 => a < - 3/4$

પરવલય $y^2=4 a x(a<0)$ ના નાભિલંબના અંત્યબિંદુ કયા કયા ચરણમાં છે.
ત્રિકોણની બાજુઓનાં સમીકરણ $x - 2y = 0, 4x + 3y = 5$ અને $2x + y = 0$ છે. રેખા $3y - 4x = 0$ કયા બિંદુમાંથી પસાર થશે ?
${\left( {x + \frac{1}{{2x}}} \right)^{2n}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.
જો $\tan B = \frac{{n\sin A\cos A}}{{1 - n{{\cos }^2}A}}$ હોય તો  $\tan(A + B)$ = 
જો અતિવલય ${x^2} - {y^2} = 9$  ની એક સ્પર્શબિંદુથી બનતી જીવાનું સમીકરણ $x = 9$ હોય તો તેના સંગત સ્પર્શકની જોડનું સમીકરણ મેળવો.                  
જો $\tan \alpha = \frac{1}{7},\;\tan \beta = \frac{1}{3},$ તો $\cos 2\alpha = $